Open in app

પાપડ પટેતો પોપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Krupa Shah7th Oct 2018

PAPAD POTATO POPS ના વિશે

Ingredients to make PAPAD POTATO POPS in gujarati

  • 5 મધ્યમ બટેટા બાફીને મસડેલા
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી શેકેલા જીરું નો પાવડર
  • ચપટી હિંગ
  • 1 ચમચી કિચન કિંગ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 10-12 પાપડ કાચા ( હાથે થી ભૂક્કો કરીને)
  • સ્લરી માટે:
  • 3 ચમચા કોર્નફ્લોર
  • 1/2 કપ પાણી
  • તેલ તળવા માટે

How to make PAPAD POTATO POPS in gujarati

  1. એક બોલ માં બટેટા, બધા સુકા મસાલા ને મીઠું નાંખી બરાબર મિક્ષ કરી લો.
  2. આ મિશ્રણ નાં 8-10 ગોળાં બનાવી લો.
  3. સ્લરી માટે એક બીજા બોલ માં પાણી અને કોર્નફ્લોર મિક્સ કરો અને ચપટી મીઠું નાંખી ને મિલાવી લો.
  4. બટેટા ના ગોળા ને સ્લરી માં ડુબાડી અધકચરા ભૂક્કો કરેલા પાપડ થી એક પરત બનાવી લો.
  5. હવે ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો બધા પોપ્સ.
  6. પોપ્સ ને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે

Reviews for PAPAD POTATO POPS in gujarati (0)

No reviews yet.

Recipes similar to PAPAD POTATO POPS in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • મસાલા પાપડ

    6 likes
  • મસાલા પાપડ

    6 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મસાલા પાપડ

    2 likes