હોમ પેજ / રેસિપી / પાપડ પટેતો પોપ્સ

Photo of PAPAD POTATO POPS by Krupa Shah at BetterButter
390
3
0.0(0)
0

પાપડ પટેતો પોપ્સ

Oct-07-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ પટેતો પોપ્સ રેસીપી વિશે

આ વાનગી છૅફ નીલમ બારોટ પાસે થી શીખી છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 5 મધ્યમ બટેટા બાફીને મસડેલા
  2. 1 ચમચી ચાટ મસાલો
  3. 1/2 ચમચી હળદર પાવડર
  4. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  5. 1/2 ચમચી શેકેલા જીરું નો પાવડર
  6. ચપટી હિંગ
  7. 1 ચમચી કિચન કિંગ મસાલો
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. 10-12 પાપડ કાચા ( હાથે થી ભૂક્કો કરીને)
  10. સ્લરી માટે:
  11. 3 ચમચા કોર્નફ્લોર
  12. 1/2 કપ પાણી
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બોલ માં બટેટા, બધા સુકા મસાલા ને મીઠું નાંખી બરાબર મિક્ષ કરી લો.
  2. આ મિશ્રણ નાં 8-10 ગોળાં બનાવી લો.
  3. સ્લરી માટે એક બીજા બોલ માં પાણી અને કોર્નફ્લોર મિક્સ કરો અને ચપટી મીઠું નાંખી ને મિલાવી લો.
  4. બટેટા ના ગોળા ને સ્લરી માં ડુબાડી અધકચરા ભૂક્કો કરેલા પાપડ થી એક પરત બનાવી લો.
  5. હવે ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો બધા પોપ્સ.
  6. પોપ્સ ને ટોમેટો સોસ અથવા લીલી ચટણી સાથે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર