હોમ પેજ / રેસિપી / બ્રેડ પકોડા

Photo of BREAD PAKODA by Krupa Shah at BetterButter
777
3
0.0(0)
0

બ્રેડ પકોડા

Oct-07-2018
Krupa Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ પકોડા રેસીપી વિશે

બ્રેડ ને મનગમતા આકાર માં કાપી ચણા ના લોટ ના ખીરા માં ડુબાડી ને તળી લીધા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૪-૫ મલ્ટિગ્રઇન બ્રેડ ચોરસ ને ત્રિકોણ માં કાપેલી
  2. ચણા ના લોટ ના ખીરા માટે
  3. ૧ કપ ચણા નો લોટ
  4. ૧/૨ કપ ચોખા નો લોટ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. ૧ ચમચી હળદર પાવડર
  7. ૨ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧/૪ ચમચી બેકિંગ પાવડર
  9. ૧/૨ ચમચી જીરું પાવડર
  10. પાણી જરૂર મુજબ
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ખીરા ની બધી સામગ્રી એક બોલ માં લઇ લો અને જરૂર મુજબ પાણી નાખી ને ખીરું તૈયાર કરો.
  2. તળવા માટે તેલ ગરમ કરી લો.
  3. મલ્ટિગ્રઇન બ્રેડ ના ટુકડા ખીરા માં ડુબાડી ને તળવા માટે તેલ માં મુકો.
  4. બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી તળી લો.
  5. ટોમેટો સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર