હોમ પેજ / રેસિપી / શાકભાજી વીથ ટમે઼ટા સુપ

Photo of shakbhaji with tameta sup by Bhavna Nagadiya at BetterButter
561
3
0.0(0)
0

શાકભાજી વીથ ટમે઼ટા સુપ

Oct-07-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાકભાજી વીથ ટમે઼ટા સુપ રેસીપી વિશે

આસુપ માશાકભાજી એડ કરવા થી હેલ્ધી બને છે ખુબ પ્રમાણમા ફાયબર મલે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સૂપ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ટમેટા 5નંગ
  2. ગાજર 2નંગ
  3. લીલા વટાણા 50ગ્રામ
  4. બીટ 1 નંગ
  5. કોબીજ 100ગ્રામ
  6. કોથમીર જીણી સમારેલી
  7. વઘાર માટેતેલ ઘી મીક્સ 1 ચમચો
  8. તજ લવીંગ 4નંગ
  9. જીરુ હીંગ
  10. નિમક સ્વાદ મુજબ
  11. આદુ મરચા ની પેસ્ટ1 ચમચી
  12. લાલ પરચુ પાવડર 1/4 ચમચી
  13. ખાંડ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. બધાજ શાક નેજીણા સમારો
  2. ટમેટા પણસમારી લો
  3. કુકર મા બાફી લો
  4. હવેબ્લેન્ડર થી ક્રસ કરો
  5. ચારણી માથી ગલી લો
  6. ગેસ મુકી નિમક ખાંડ સ્વાદ અનુસાર નાખો
  7. બાદ10 મીનીટ ઉકાલી વઘાર કરો
  8. તેલ ઘી લઇગ હીંગ લાલમરચુ જીરુ તજ લવીંગ થી વઘાર કરો
  9. કોથમીર નાખી ગરમ જ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર