Open in app

શાકભાજી વીથ ટમે઼ટા સુપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya7th Oct 2018

shakbhaji with tameta sup ના વિશે

Ingredients to make shakbhaji with tameta sup in gujarati

  • ટમેટા 5નંગ
  • ગાજર 2નંગ
  • લીલા વટાણા 50ગ્રામ
  • બીટ 1 નંગ
  • કોબીજ 100ગ્રામ
  • કોથમીર જીણી સમારેલી
  • વઘાર માટેતેલ ઘી મીક્સ 1 ચમચો
  • તજ લવીંગ 4નંગ
  • જીરુ હીંગ
  • નિમક સ્વાદ મુજબ
  • આદુ મરચા ની પેસ્ટ1 ચમચી
  • લાલ પરચુ પાવડર 1/4 ચમચી
  • ખાંડ સ્વાદ મુજબ

How to make shakbhaji with tameta sup in gujarati

  1. બધાજ શાક નેજીણા સમારો
  2. ટમેટા પણસમારી લો
  3. કુકર મા બાફી લો
  4. હવેબ્લેન્ડર થી ક્રસ કરો
  5. ચારણી માથી ગલી લો
  6. ગેસ મુકી નિમક ખાંડ સ્વાદ અનુસાર નાખો
  7. બાદ10 મીનીટ ઉકાલી વઘાર કરો
  8. તેલ ઘી લઇગ હીંગ લાલમરચુ જીરુ તજ લવીંગ થી વઘાર કરો
  9. કોથમીર નાખી ગરમ જ સર્વ કરો

Reviews for shakbhaji with tameta sup in gujarati (0)

No reviews yet.

Recipes similar to shakbhaji with tameta sup in gujarati