Open in app

ચંદન ચકોરી (છાશમા વઘારેલી રોટલી)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Varsha Joshi7th Oct 2018

Chandan chakori ના વિશે

Ingredients to make Chandan chakori in gujarati

  • વધેલી રોટલી ૫ નંગ
  • છાશ અમુલની ૫૦૦ મિલી
  • લાલ મરચું પાવડર ૨ ચમચી
  • હળદર એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખાંડ ૨ ચમચી
  • ગરમ મસાલો અડધી ચમચી
  • સમારેલી કોથમીર
  • રાઈ અડધી ચમચી
  • તેલ વઘાર માટે

How to make Chandan chakori in gujarati

  1. સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરો
  2. ત્યારપછી તેમાં રાઈ તતડે એટલે છાશ વઘારી લો
  3. વઘારેલી છાશમાં બધાં મસાલા ઉમેરો
  4. ત્યારપછી ધીમી આંચ પર ઉકળવા દો
  5. રોટલી ના બારીક ટુકડા કરી લો
  6. વઘારેલી છાશમાં રોટલી ના ટુકડા ઉમેરી દો
  7. તૈયાર છે ચંદન ચકોરી

Reviews for Chandan chakori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chandan chakori in gujarati