Open in app

મિકસ મીલેટસ હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Mumma's kitchen7th Oct 2018

Mixed millets Handvo ( pancakes) ના વિશે

Ingredients to make Mixed millets Handvo ( pancakes) in gujarati

  • 1 કપ કોદો મીલેટસ (કોદરી)
  • 1 કપ પ્રોસો મીલેટસ
  • 1 કપ કીનોવા
  • 1 મિકસ દાળ મગની દાળ, અડદ ની દાળ તુવેર ની દાળ, મસુર ની દાળ
  • .1 કપ દહી
  • 2 ટેબલસ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  • સ્વાદ અનુસાર મીઠું
  • કોથમીર સમારેલી
  • તેલ
  • 2 ટેબલસ્પૂન રાઇ જીરૂ
  • ચપટી હીંગ 2 ટેબલસ્પૂન તલ
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1 ટેબલસ્પૂન લીંબુનો રસ
  • એક પેકેટ ઈનો સોડા

How to make Mixed millets Handvo ( pancakes) in gujarati

  1. સૌ પ્રથમ મીલેટસ અને કીનોવા અને મિકસ દાળ ને બે થી ત્રણ પાણી થી ધોઇ લો.
  2. ત્યારબાદ તેમાં ડૂબે એટલું પાણી નાખી તેને 3 કલાક માટે પલાળી દો.
  3. 3 કલાક બાદ તે ડબલ માત્રા મા થઈ જશે. તેમા થોડુ પાણી અને દહી ઉમેરો અને તેને પીસી લો.
  4. હવે તેમા આદુ મરચા ની પેસ્ટ, કોથમીર, મીઠું, ગરમ તેલ, અને એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો
  5. લીંબુ નો રસ ઉમેરી તેને ફટાફટ ફીણી લો. અને એક પેન મા તેલ ગરમ કરી તેમા રાઈ જીરું અને તલ નાખી તેમા બેથી ત્રણ ચમચા ખીરૂ ઊમેરો તેને ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.
  6. હાંડવો બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન રંગ નો થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેવી રીતે બાકી ના હાંડવા બનાવી લો

Reviews for Mixed millets Handvo ( pancakes) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mixed millets Handvo ( pancakes) in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • મિકસ દાળ

    1 likes
  • મિકસ પૌવા

    2 likes
  • મિકસ ભજીયા

    1 likes
  • મિકસ ડિલાઈટ

    11 likes