Open in app

બટેટા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya7th Oct 2018

bateta vda ના વિશે

Ingredients to make bateta vda in gujarati

  • બટેટા 8થી10 નંગ
  • ચણા નો લોટ 300ગ્રામ
  • નિમક સ્વાદ મુજબ
  • આદુ મરચા ની પેસ્ટ2ચમચી
  • પાણી લોટ નુ ખીરુ બનાવવા
  • લીંબુ નો રસ ખાંડ સ્વાદ મુજબ
  • લાલ મરચુ પાવડર 1ચમચી
  • ગરમ મસાલો 1ચમચી
  • કોથમીર જીણી સમારેલી
  • તેલ તલવા માટે

How to make bateta vda in gujarati

  1. બટેટા છાલ કાઢી વરાલ મા બાફવા મુકો
  2. ચણા ના લોટ મા નિમક હરદર પા ચમચી લાલમરચુ ચપટી સાજી ના ફુલ નાખી ખીરુ તૈયાર કરો
  3. બટેટા ને મેસ કરી નિમક,લીંબુ નો રસ ,ખાંડ,લાલમરચુ પાવડર,આદુ મરચા ની પેસ્ટ કોથમીર ગરમ મસાલો બધુજ નાખી માવો તૈયાર કરો
  4. નાના નાના ગોલા વાલી ખીરા મા બોલી નેતલો
  5. કડાય મા તેલ ગરમ કરી ફુલ ગેસે તલી લો
  6. આમલી ખજુર ની ચટણી કે લીલી ચટ ણી સાથે ગરમજ સર્વ કરો

Reviews for bateta vda in gujarati (0)

No reviews yet.

Recipes similar to bateta vda in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes