હોમ પેજ / રેસિપી / બટેટા વડા

Photo of bateta vda by Bhavna Nagadiya at BetterButter
692
4
0.0(0)
0

બટેટા વડા

Oct-07-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા વડા રેસીપી વિશે

બટેટાવડા ગુજરાતી ફરસાણ છે ખુબ ટેસ્ટી અનેમસાલાયુક્ત છેતેથીચોમાસા મા કે ઠંડી ઋતુ મા વધારે સારા લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા 8થી10 નંગ
  2. ચણા નો લોટ 300ગ્રામ
  3. નિમક સ્વાદ મુજબ
  4. આદુ મરચા ની પેસ્ટ2ચમચી
  5. પાણી લોટ નુ ખીરુ બનાવવા
  6. લીંબુ નો રસ ખાંડ સ્વાદ મુજબ
  7. લાલ મરચુ પાવડર 1ચમચી
  8. ગરમ મસાલો 1ચમચી
  9. કોથમીર જીણી સમારેલી
  10. તેલ તલવા માટે

સૂચનાઓ

  1. બટેટા છાલ કાઢી વરાલ મા બાફવા મુકો
  2. ચણા ના લોટ મા નિમક હરદર પા ચમચી લાલમરચુ ચપટી સાજી ના ફુલ નાખી ખીરુ તૈયાર કરો
  3. બટેટા ને મેસ કરી નિમક,લીંબુ નો રસ ,ખાંડ,લાલમરચુ પાવડર,આદુ મરચા ની પેસ્ટ કોથમીર ગરમ મસાલો બધુજ નાખી માવો તૈયાર કરો
  4. નાના નાના ગોલા વાલી ખીરા મા બોલી નેતલો
  5. કડાય મા તેલ ગરમ કરી ફુલ ગેસે તલી લો
  6. આમલી ખજુર ની ચટણી કે લીલી ચટ ણી સાથે ગરમજ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર