Open in app

ઈન્સ્ટન્ટ દહીંવડા ( લો કેલરી)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  1 people
Harsha Israni8th Oct 2018

Instant Dahi Vada( low calorie) ના વિશે

Ingredients to make Instant Dahi Vada( low calorie) in gujarati

  • ૧ પેકેટ મોનેકો બિસ્કિટ
  • ૧ કપ મોળા દહીંની છાશ
  • ૨ કપ મોળુ દહીં
  • શેકેલુ જીરુ ભુક્કો પ્રમાણસર
  • લાલ મરચુ પ્રમાણસર
  • મીઠુ પ્રમાણસર
  • કોથમીર ચટની પ્રમાણસર
  • ખજૂર-આમલીની ચટની પ્રમાણસર
  • ૧/૨ કપ તાજા દાડમના દાણા

How to make Instant Dahi Vada( low calorie) in gujarati

  1. બિસ્કિટને છાશમાં બોળીને ડીશમાં ગોઠવો.
  2. દહીંમાં મીઠુ ઉમેરી વલોવી બિસ્કિટની ઉપર રેડવુ.
  3. ત્યાર બાદ કોથમીર ચટની,ખજૂર-આમલીની ચટની રેડવી.
  4. મરચુ,જીરાનો ભૂકો ,દાડમના દાણા ભભરાવવો.
  5. તૈયાર છે ઈન્સ્ટન્ટ દહીંવડા (બિસ્કિટ હોવાથી તરત જ પીરસો)

Reviews for Instant Dahi Vada( low calorie) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Dahi Vada( low calorie) in gujarati