હોમ પેજ / રેસિપી / બેસન ચીલા

Photo of Besan chilla by Nimisha Shah at BetterButter
598
3
0.0(0)
0

બેસન ચીલા

Oct-08-2018
Nimisha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ચીલા રેસીપી વિશે

ઝટપટ બની જાય તેવી સરળ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧વાટકી ચણાનો લોટ
  2. મીઠું
  3. મરચું
  4. લીલાં મરચાં ૧ચમચી
  5. કોથમીર ૩ચમચી સમારેલ
  6. ઝીણુ સમારેલ ટામેટુ
  7. તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણા ના લોટ માં મીઠું, મરચું ઉમેરો..
  2. એમાં લીલાં મરચાં, કોથમીર, ટામેટુ ઉમેરો..
  3. પાણી નાખી ખીરૂ બનાવો.
  4. તવા પર ગરમાગરમ ચીલા ઉતારો.
  5. તમે મનગમતી શાક નુ સટફીઞ પણ ભરી શકો છો.
  6. ચીજ ભભરાવી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર