Open in app

બેસન ચીલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Nimisha Shah8th Oct 2018

Besan chilla ના વિશે

Ingredients to make Besan chilla in gujarati

  • ૧વાટકી ચણાનો લોટ
  • મીઠું
  • મરચું
  • લીલાં મરચાં ૧ચમચી
  • કોથમીર ૩ચમચી સમારેલ
  • ઝીણુ સમારેલ ટામેટુ
  • તેલ

How to make Besan chilla in gujarati

  1. સૌથી પહેલાં ચણા ના લોટ માં મીઠું, મરચું ઉમેરો..
  2. એમાં લીલાં મરચાં, કોથમીર, ટામેટુ ઉમેરો..
  3. પાણી નાખી ખીરૂ બનાવો.
  4. તવા પર ગરમાગરમ ચીલા ઉતારો.
  5. તમે મનગમતી શાક નુ સટફીઞ પણ ભરી શકો છો.
  6. ચીજ ભભરાવી શકો.

Reviews for Besan chilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan chilla in gujarati

  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes
  • બેસન લાડુ

    1 likes
  • બેસન બફીૅ

    2 likes