Open in app

રીંગણા નો ઓરો.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people

roasted eggplant ના વિશે

Ingredients to make roasted eggplant in gujarati

  • રીંગણ મોટું એક
  • ૩ ટમેટાં ઝીણા સમારેલા
  • એક નાનકડી વાટકી કોબીજ સમારેલી
  • આદુ મરચા ની પેસ્ટ એક ચમચી
  • હળદર એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચટણી એક ચમચી
  • ધાણાજીરુ એક ચમચી
  • ગરમ મસાલો એક ચમચી
  • તેલ ત્રણ ચમચા
  • સુકું લાલ મરચું એક
  • તમાલપત્ર એક
  • જીરું અને હીંગ વઘાર માટે
  • લીંબુ નો રસ એક ચમચી
  • ખાંડ એક ચમચી

How to make roasted eggplant in gujarati

  1. એક મોટું રીંગણ ધોઇને કોરું કરી એમાં ચમચી થી કાણાં પાડી લો.
  2. એનાં ઉપર તેલ લગાવો
  3. એને ગેસ પર મૂકી શેકી લો.
  4. સરસ શેકાઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો.
  5. એને થોડો ઠંડો થવા દો
  6. પછી એની કાળી છાલ ઉતારી લો.
  7. ચપ્પુ થી છુંદી લો
  8. કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ , સુકું મરચું અને તમાલપત્ર ઉમેરી સાંતળો
  9. ટમેટા, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરો.
  10. થોડું સાંતળો પછી કોબીજ અને બધા સુકા મસાલા ઉમેરો
  11. થોડી વાર સાંતળો.તેલ છુટે પછી રીંગણ નો છુંદો નાખી તેલમાં સાંતળો...
  12. દહી સાથે પીરસો.

Reviews for roasted eggplant in gujarati (0)

No reviews yet.

Recipes similar to roasted eggplant in gujarati

  • ગ્રીન ઓરો

    2 likes
  • ચણા નો લોટ

    1 likes
  • ફણસ નો શાક

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • રવા નો શીરો

    4 likes
  • બીટ નો હલવો

    0 likes