Open in app

શકકરીયા ની ફરાળી ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Mumma's kitchen8th Oct 2018

Fast special sweet potato Khichdi ના વિશે

Ingredients to make Fast special sweet potato Khichdi in gujarati

  • 500 ગ્રામ શકકરીયા
  • 1 કપ શેકેલા સિંગદાણા નો અધકચરો ભૂકો
  • 1/2 તાજા કોપરા નુ ખમણ
  • 1/2 કપ સમારેલી કોથમીર
  • 3-4 ટેબલસ્પૂન ઘી અથવા તેલ
  • 1 ટેબલસ્પૂન જીરૂ
  • 3-4 લીલા મરચાં
  • 10-15 લીમડા ના પાન
  • સ્વાદ અનુસાર મીઠું
  • એક ટેબલસ્પૂન લીંબુનો રસ

How to make Fast special sweet potato Khichdi in gujarati

  1. સૌ પ્રથમ શકકરીયા ને ધોઈ લેવા અને તેને પ્રેશરકુકર મા બાફી લો બાફી ને તેની છાલ ઉતારી લો અને તેના નાના નાના ટુકડાઓ કરી લો અને બધી સામગ્રી એક સાથે તૈયાર કરી લો .
  2. ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો તેમા જીરુ, બારિક સમારેલા લીલા મરચાં અને સમારેલો લીમડો ઉમેરો.
  3. હવે તેમા સમારેલા શકકરીયા શીંગદાણા નો અધકચરો ભૂકો,કોથમીર અને કોપરા નુ ખમણ અને મીઠુ ઉમેરો.
  4. તેમા લીંબુ નો રસ પણ નાંખી ને તેને બરાબર મિક્સ કરી લો 2 થી ત્રણ મિનિટ સુધી સાંતળી લો.
  5. તૈયાર છે શકકરીયા ની ફરાળી ખીચડી તેને ગરમા ગરમ દહી સાથે પીરસી દો

Reviews for Fast special sweet potato Khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fast special sweet potato Khichdi in gujarati

  • મેથી ની ખીચડી

    1 likes
  • મકાઈ ની ખીચડી

    0 likes
  • સામાં ની ખીચડી

    4 likes
  • મોરૈયા ની ખીચડી

    4 likes
  • ગૌ ના ફાડા ની ખીચડી

    4 likes
  • સૂરણ બટાકા ની ખીચડી

    2 likes