Open in app

ટમેટા સોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  10 people
Bhavna Nagadiya9th Oct 2018

tameto sos ના વિશે

Ingredients to make tameto sos in gujarati

  • ટમેટા 3કીલો
  • ખાંડ250ગ્રામ
  • નિમક 1/2 ચમચી
  • લાલ મરચુ પાવડર1/2 ચમચી
  • તજ લવીંગ નો ભુકો1ચમચી

How to make tameto sos in gujarati

  1. સૌપહેલા ટમેટા ધોઇનેસમારી લો
  2. બાદગેસ પર બાફવા મુકો
  3. થોડી થોડી વારે નીચે થી હલાવતા રહો જેથી દાજે નહી
  4. 10 મિનીટ મા બફાય જસે
  5. બાદ ઠંડા થવા દો
  6. બાદ બ્લેન્ડર થી ક્રસ કરો
  7. બાદ ચારણી મા ગાલી છાલ સાથેબી નીકલી જસે
  8. બાદ ટમેટા ના પલ્પ નેગેસ પર ઉકલવા મુકો
  9. સહેજ ઘટ થાય એટલે ખાંડ નાખો
  10. ખાંડ સાથે ઉકલવા દો બાદ નિમક લાલ મરચુ તજ લવીંગ નો પાવડર નાખી થોડી વાર ઉકાલો
  11. પલ્પ ધટ બને પાણી બલી જાય ત્યા સુધી ગેસ પર રાખો બાદ નીચે ઉતારી ઠંડો થ વા દો
  12. સોસ તૈયાર છે
  13. સોસ 1મહીનો ફ્રીજ મા સારો રહે છે લાંબો સમય રાખવા માટે પ્રીઝરેટીવ નાખવુ પડે છે
  14. હવેએરટાઇટ બોટલ કે બરણી ભરી ફ્રીજ મા રાખો

Reviews for tameto sos in gujarati (0)

No reviews yet.

Recipes similar to tameto sos in gujarati

  • વાઈટ સોસ પાસ્તા

    4 likes
  • સેવ ટમેટા નું શાક

    4 likes
  • સેવ ટમેટા નું શાક

    2 likes
  • હોમ મેડ ચોકલેટ સોસ

    2 likes
  • પાસ્તા ઈન વાઈટ સોસ

    0 likes
  • ઘુઘરા સાથે કસટરડ સોસ

    6 likes