હોમ પેજ / રેસિપી / ટમેટા સોસ

Photo of tameto sos by Bhavna Nagadiya at BetterButter
933
2
0.0(0)
0

ટમેટા સોસ

Oct-09-2018
Bhavna Nagadiya
20 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટમેટા સોસ રેસીપી વિશે

ટમેટા નો સોસ ઘરનો બનાવેલો હોય તેમા ઓરીજનલ ટમેટા નો ટેસ્ટ હોય છેવિનેગર કે કોઇપણકેમીકલ હોતા નથી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • ઉકાળવું
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 10

  1. ટમેટા 3કીલો
  2. ખાંડ250ગ્રામ
  3. નિમક 1/2 ચમચી
  4. લાલ મરચુ પાવડર1/2 ચમચી
  5. તજ લવીંગ નો ભુકો1ચમચી

સૂચનાઓ

  1. સૌપહેલા ટમેટા ધોઇનેસમારી લો
  2. બાદગેસ પર બાફવા મુકો
  3. થોડી થોડી વારે નીચે થી હલાવતા રહો જેથી દાજે નહી
  4. 10 મિનીટ મા બફાય જસે
  5. બાદ ઠંડા થવા દો
  6. બાદ બ્લેન્ડર થી ક્રસ કરો
  7. બાદ ચારણી મા ગાલી છાલ સાથેબી નીકલી જસે
  8. બાદ ટમેટા ના પલ્પ નેગેસ પર ઉકલવા મુકો
  9. સહેજ ઘટ થાય એટલે ખાંડ નાખો
  10. ખાંડ સાથે ઉકલવા દો બાદ નિમક લાલ મરચુ તજ લવીંગ નો પાવડર નાખી થોડી વાર ઉકાલો
  11. પલ્પ ધટ બને પાણી બલી જાય ત્યા સુધી ગેસ પર રાખો બાદ નીચે ઉતારી ઠંડો થ વા દો
  12. સોસ તૈયાર છે
  13. સોસ 1મહીનો ફ્રીજ મા સારો રહે છે લાંબો સમય રાખવા માટે પ્રીઝરેટીવ નાખવુ પડે છે
  14. હવેએરટાઇટ બોટલ કે બરણી ભરી ફ્રીજ મા રાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર