Open in app

શાહી ભરેલા મરચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Jyoti Adwani9th Oct 2018

Shahi bhrela marcha ના વિશે

Ingredients to make Shahi bhrela marcha in gujarati

  • બાફેલા બટેટા ૨
  • બાફેલા વટાણા નાની વાટકી
  • કિસમિસ ૧૦
  • કાજુ બારીક કાપેલા ૧૦
  • ગરમ મસાલો અડધી ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ચમચી
  • રાય અડધી ચમચી
  • લીલા જાડા મરચા ૧૦
  • ગાજર ૧ બારીક સમારેલું
  • વાટેલું આદુ અડધી ચમચી
  • દળેલી ખાંડ અડધી ચમચી

How to make Shahi bhrela marcha in gujarati

  1. સૌ પ્રથમ લીલા મરચા ને ધોઈ ને કપડાં વડે સુકવી લો.અને વચ્ચે કાપો મુકો.
  2. હવે બાફેલા બટેટા ને સારી રીતે મસળી લો.
  3. હવે તેમાં બાફેલા વટાણા,કાજુ,કિસમિસ,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો,ગાજર,મીઠું ઉમેરો.
  4. બધો જ મસાલો નાખીને સારી રીતે મિશ્રણ તૈયાર કરી લો.
  5. હવે તે મસાલો મરચાં માં ભરી લો.
  6. હવે નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરવા મુકો.
  7. તેમ રાય મૂકીને તતડવા દો.
  8. હવે મરચા તેમાંં મુકો .
  9. ધીમા તાપે ૧૫ મીનિટ સુધી બંને બાજુથી ફેરવતા રહો.
  10. બંને બાજુ થઈ શેકાય જાય એટલે ગેસ બન્ધ કરો.
  11. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ મરચા.

Reviews for Shahi bhrela marcha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shahi bhrela marcha in gujarati

  • મરચા વડા

    0 likes
  • શાહી ટોફુ

    6 likes
  • શાહી બરફી

    4 likes
  • શાહી પનીર

    5 likes
  • શાહી ટુકડા

    7 likes
  • ભરેલા મરચા

    6 likes