હોમ પેજ / રેસિપી / શાહી ભરેલા મરચા

Photo of Shahi bhrela marcha by Jyoti Adwani at BetterButter
906
5
0.0(0)
0

શાહી ભરેલા મરચા

Oct-09-2018
Jyoti Adwani
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી ભરેલા મરચા રેસીપી વિશે

મરચા ભરેલા તો તમે ઘણા બનાવ્યા હશે પણ આજે મારી રીત થી બનાવી જુઓ ખૂબ ટેસ્ટી બનશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા બટેટા ૨
  2. બાફેલા વટાણા નાની વાટકી
  3. કિસમિસ ૧૦
  4. કાજુ બારીક કાપેલા ૧૦
  5. ગરમ મસાલો અડધી ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ 1 ચમચી
  8. રાય અડધી ચમચી
  9. લીલા જાડા મરચા ૧૦
  10. ગાજર ૧ બારીક સમારેલું
  11. વાટેલું આદુ અડધી ચમચી
  12. દળેલી ખાંડ અડધી ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લીલા મરચા ને ધોઈ ને કપડાં વડે સુકવી લો.અને વચ્ચે કાપો મુકો.
  2. હવે બાફેલા બટેટા ને સારી રીતે મસળી લો.
  3. હવે તેમાં બાફેલા વટાણા,કાજુ,કિસમિસ,લીંબુ નો રસ,ખાંડ,ગરમ મસાલો,ગાજર,મીઠું ઉમેરો.
  4. બધો જ મસાલો નાખીને સારી રીતે મિશ્રણ તૈયાર કરી લો.
  5. હવે તે મસાલો મરચાં માં ભરી લો.
  6. હવે નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરવા મુકો.
  7. તેમ રાય મૂકીને તતડવા દો.
  8. હવે મરચા તેમાંં મુકો .
  9. ધીમા તાપે ૧૫ મીનિટ સુધી બંને બાજુથી ફેરવતા રહો.
  10. બંને બાજુ થઈ શેકાય જાય એટલે ગેસ બન્ધ કરો.
  11. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ મરચા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર