હોમ પેજ / રેસિપી / ખડા પાઉં ભાજી
પાઉં ભાજી ની વાત કરીએ તો ઘણા પ્રકારે બનાવાઈ છે જેમ કે જૈન પાઉં ભાજી, ખડા પાઉં ભાજી, બ્લેક પાઉં ભાજી, ગ્રીન પાઉં ભાજી વગેરે વગેરે. એમાં પાઉં ભાજી હોય તો મુંબઈ ની તો યાદ આવી જ જાય. તો એવી આ મુંબઈ ની પ્રખ્યાત ખડા પાઉં ભાજી છે જે અહીં લસણ ડુંગળી વગર ની બનાવી છે. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો