Open in app

મકાઈ નો ચેવડો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  11 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Swati Bapat9th Oct 2018

SWEET corn chivda ના વિશે

Ingredients to make SWEET corn chivda in gujarati

  • અમેરીકન મકાઈ ૨ કિલો
  • આદુ મરચા ની પેસ્ટ ૨ ચમચી
  • લીલા ધાણા
  • મીઠું હળદર, લાલ મરચું જરૂર મુજબ
  • તેલ ૪ ચમચા
  • ખાંડ 1 ચમચી

How to make SWEET corn chivda in gujarati

  1. અમેરિકન મકાઈ ના ચાલ કાઢી છીણી લો .
  2. આદુ મરચા ની પેસ્ટ બનાવો
  3. મકાઈ ના છીણ ને કુકર માં ૩ સીટી લગવો ડબ્બા માં મૂકીને
  4. છીણ બફાઈ ને ઠંડુ થાય પછી હાટ વડે મસળી છૂટું કરી લો
  5. કડાઈ માં તેલ મુકો .રાય હિંગ અજમો હળદર નાખી લીમડી ના પાન નાખો
  6. છીણ નાખો મિક્સ કરો
  7. મીઠું ખાંડ પેસ્ટ નાખી મિક્સ કરી ૫ મીન ચડવા દો.
  8. ઉપર ધાણા નાખી પીરસો

Reviews for SWEET corn chivda in gujarati (0)

No reviews yet.

Recipes similar to SWEET corn chivda in gujarati

  • ચેવડો

    5 likes
  • મકાઈ વડા

    3 likes
  • મકાઈ પેડા

    1 likes
  • મકાઈ ખમણી

    1 likes
  • પૌઆ ચેવડો

    1 likes
  • ચણા નો લોટ

    1 likes