હોમ પેજ / રેસિપી / મકાઈ નો ચેવડો

Photo of SWEET corn chivda by Swati Bapat at BetterButter
681
3
0.0(0)
0

મકાઈ નો ચેવડો

Oct-09-2018
Swati Bapat
11 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ નો ચેવડો રેસીપી વિશે

તીખી અને ડુંગળી લસણ વગર ની રેસીપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • પ્રેશર કુક
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અમેરીકન મકાઈ ૨ કિલો
  2. આદુ મરચા ની પેસ્ટ ૨ ચમચી
  3. લીલા ધાણા
  4. મીઠું હળદર, લાલ મરચું જરૂર મુજબ
  5. તેલ ૪ ચમચા
  6. ખાંડ 1 ચમચી

સૂચનાઓ

  1. અમેરિકન મકાઈ ના ચાલ કાઢી છીણી લો .
  2. આદુ મરચા ની પેસ્ટ બનાવો
  3. મકાઈ ના છીણ ને કુકર માં ૩ સીટી લગવો ડબ્બા માં મૂકીને
  4. છીણ બફાઈ ને ઠંડુ થાય પછી હાટ વડે મસળી છૂટું કરી લો
  5. કડાઈ માં તેલ મુકો .રાય હિંગ અજમો હળદર નાખી લીમડી ના પાન નાખો
  6. છીણ નાખો મિક્સ કરો
  7. મીઠું ખાંડ પેસ્ટ નાખી મિક્સ કરી ૫ મીન ચડવા દો.
  8. ઉપર ધાણા નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર