Open in app

ચીઝ કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  1 people

Chees cutlet ના વિશે

Ingredients to make Chees cutlet in gujarati

  • 2 બાફેલા બાટાકા નો માવો
  • 1 વાટકી બ્રેડ ક્રુબ્સ
  • 1 વાટકી ખમણેલુ ચીઝ
  • 1 ચમચી આદુ મરાચા ની pest
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા- જિરુ પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ

How to make Chees cutlet in gujarati

  1. બાટાકા મા બાધો સુકો મસાલો નાખી લિમ્બુ ઉમરો
  2. બારાબાર મિશ્રણ કરી નાના ગોલા વાડો
  3. હવે તેમા ચીઝ સ્ટફ કરી બારાબાર ગોલા વાડી કેટલેટ ના આકાર આપી
  4. બ્રેડ ક્રુમ્સ મા રગ્ડોદી ગરમ તેલ મા ડીપ ફ્રાય કરો અથવા શેલો ફ્રાય કરી ટમેટા સોસ સાથે સર્વકરો

Reviews for Chees cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chees cutlet in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • બીટ કટલેટ

    9 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • દહીં કટલેટ

    5 likes