Open in app

ફરાળી દહીવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Swati Bapat9th Oct 2018

FARALI dahiwada ના વિશે

Ingredients to make FARALI dahiwada in gujarati

  • બટાકા મોટા ૪
  • સીંગોડા નો લોટ ૧/૨ વાટકી
  • આદું ધાણા મારચા પેસ્ટ
  • મીઠું , ખાંડ જરૂર મુજબ
  • મોળુ દહીં
  • ફરાલી ચેવડો
  • લાલ મરચું ચમચી

How to make FARALI dahiwada in gujarati

  1. બટાકા ને બાફી લો
  2. ચાલ ઉતારી મસળો
  3. લોટ નાખો આદું મરચા ધનાંની પેસ્ટ નાખી મિક્સ કરો
  4. તેમાં મીઠું મરચું નાખો
  5. તેના ગોળ ચપટા વડા બનાવી તળી લો.
  6. સોનેરી રંગ થાય ત્યાં સુધી
  7. દહી માં ખાંડ ને મીઠું નાખો વલોવી લો.
  8. ડીશ માં વડા મૂકી ઉપર દહીં નાખી લાલ મરચું ભભરાવો.
  9. ચેવડો નાખી પીરસો

Reviews for FARALI dahiwada in gujarati (0)

No reviews yet.

Recipes similar to FARALI dahiwada in gujarati

  • દહીવડા

    2 likes
  • દહીવડા

    0 likes
  • ફરાળી પેટીસ

    4 likes
  • ફરાળી પેટીસ

    3 likes
  • ફરાળી ઢોકળા

    4 likes
  • ફરાળી પરાઠા

    2 likes