હોમ પેજ / રેસિપી / ફરાળી દહીવડા

Photo of FARALI dahiwada by Swati Bapat at BetterButter
995
4
0.0(0)
0

ફરાળી દહીવડા

Oct-09-2018
Swati Bapat
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી દહીવડા રેસીપી વિશે

ઉપવાસ માટે ખાસ ફરાળી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા મોટા ૪
  2. સીંગોડા નો લોટ ૧/૨ વાટકી
  3. આદું ધાણા મારચા પેસ્ટ
  4. મીઠું , ખાંડ જરૂર મુજબ
  5. મોળુ દહીં
  6. ફરાલી ચેવડો
  7. લાલ મરચું ચમચી

સૂચનાઓ

  1. બટાકા ને બાફી લો
  2. ચાલ ઉતારી મસળો
  3. લોટ નાખો આદું મરચા ધનાંની પેસ્ટ નાખી મિક્સ કરો
  4. તેમાં મીઠું મરચું નાખો
  5. તેના ગોળ ચપટા વડા બનાવી તળી લો.
  6. સોનેરી રંગ થાય ત્યાં સુધી
  7. દહી માં ખાંડ ને મીઠું નાખો વલોવી લો.
  8. ડીશ માં વડા મૂકી ઉપર દહીં નાખી લાલ મરચું ભભરાવો.
  9. ચેવડો નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર