Open in app

ફણગાવેલાં મગના વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Kalpana Parmar9th Oct 2018

Sprout Moong Vada ના વિશે

Ingredients to make Sprout Moong Vada in gujarati

  • 2 કપ ફણગાવેલાં મગ
  • 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 નાની ચમચી આદું ની પેસ્ટ
  • 2 મોટી ચમચી ફુદીનો ઝીણો સામારેલો
  • 2 મોટી ચમચી લીલાં ધાણા ઝીણાં સમારેલા
  • 1 નાની ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1/4 કપ રવો
  • સ્વાદપ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ

How to make Sprout Moong Vada in gujarati

  1. ફણગાવેલાં મગ ને મિક્સર જાર માં કકરું પાણી વગર પીસી લો.
  2. બધા મસાલા અને રવો મિક્સ કરીને 10 મિનિટ રેસ્ટ આપો.
  3. 10 મિનિટ પછી હાથ થી ટિક્કી વાળી લો અને તેલ ગરમ કરી મીડીયમ તાપ પર તળી લો.
  4. લીલી ચટણી તળેલા મરચાં સાથે સર્વ કરો.

Reviews for Sprout Moong Vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sprout Moong Vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes