ફણગાવેલાં મગના વડા | Sprout Moong Vada Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  9th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Sprout Moong Vada by Kalpana Parmar at BetterButter
ફણગાવેલાં મગના વડાby Kalpana Parmar
  • તૈયારીનો સમય

    8

    Hours
  • બનાવવાનો સમય

    12

    મીની
  • પીરસવું

    4

    લોકો

19

0

ફણગાવેલાં મગના વડા વાનગીઓ

ફણગાવેલાં મગના વડા Ingredients to make ( Ingredients to make Sprout Moong Vada Recipe in Gujarati )

  • 2 કપ ફણગાવેલાં મગ
  • 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 નાની ચમચી આદું ની પેસ્ટ
  • 2 મોટી ચમચી ફુદીનો ઝીણો સામારેલો
  • 2 મોટી ચમચી લીલાં ધાણા ઝીણાં સમારેલા
  • 1 નાની ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1/4 કપ રવો
  • સ્વાદપ્રમાણે મીઠું
  • તળવા માટે તેલ

How to make ફણગાવેલાં મગના વડા

  1. ફણગાવેલાં મગ ને મિક્સર જાર માં કકરું પાણી વગર પીસી લો.
  2. બધા મસાલા અને રવો મિક્સ કરીને 10 મિનિટ રેસ્ટ આપો.
  3. 10 મિનિટ પછી હાથ થી ટિક્કી વાળી લો અને તેલ ગરમ કરી મીડીયમ તાપ પર તળી લો.
  4. લીલી ચટણી તળેલા મરચાં સાથે સર્વ કરો.

Reviews for Sprout Moong Vada Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો