હોમ પેજ / રેસિપી / ફણગાવેલાં મગના વડા

Photo of Sprout Moong Vada by Kalpana Parmar at BetterButter
577
9
0.0(0)
0

ફણગાવેલાં મગના વડા

Oct-09-2018
Kalpana Parmar
480 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફણગાવેલાં મગના વડા રેસીપી વિશે

આપણે સર્વ મિક્સ દાળ ના કે ચણા ની દાળ ના વડા બનાવીયે છે પણ ફણગાવેલા મગ ના વડા ખાવા માં સારા ને ટેસ્ટ પણ સારો લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ફણગાવેલાં મગ
  2. 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ
  3. 1 નાની ચમચી આદું ની પેસ્ટ
  4. 2 મોટી ચમચી ફુદીનો ઝીણો સામારેલો
  5. 2 મોટી ચમચી લીલાં ધાણા ઝીણાં સમારેલા
  6. 1 નાની ચમચી ગરમ મસાલો
  7. 1 ચમચી લીંબુ નો રસ
  8. 1/4 કપ રવો
  9. સ્વાદપ્રમાણે મીઠું
  10. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ફણગાવેલાં મગ ને મિક્સર જાર માં કકરું પાણી વગર પીસી લો.
  2. બધા મસાલા અને રવો મિક્સ કરીને 10 મિનિટ રેસ્ટ આપો.
  3. 10 મિનિટ પછી હાથ થી ટિક્કી વાળી લો અને તેલ ગરમ કરી મીડીયમ તાપ પર તળી લો.
  4. લીલી ચટણી તળેલા મરચાં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર