Open in app

દહીંવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  240 min
પીરસવું  3 people
Kavi Nidhida9th Oct 2018

Dahivada ના વિશે

Ingredients to make Dahivada in gujarati

  • 300 ગ્રામ અડદની દાળ
  • મીઠું, ચપટી સોડા
  • 500 ગ્રામ દહીં
  • મીઠું, અને શેકેલું વાટેલું જીરું
  • 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  • લાલ મરચું, અને કોથમરી
  • ખાટીમીઠી ચટણી
  • લીલી ચટણી

How to make Dahivada in gujarati

  1. અડદની દાળ ને 3 કલાક પલાળી રાખો
  2. મીક્સર માં 3 ટેબલ સ્પૂન દહીં સાથે દાળ દળી લો, 3 કલાક આથો આવવા દો
  3. ખીરું મધ્યમ જાડું રાખવું, તેમાં મીઠું અને સોડા નાખી મિક્સ કરી લો
  4. અપ્પમ પાન માં સહેજ તેલ ચોપડી એક ટી સ્પૂન જેટલું ખીરું નાખો
  5. બંને બાજુ સોનેરી રંગ ના શેકી લો
  6. છાશ અને પાણીના મિશ્રણ માં વડા નાખી, હાથોથી દબાવી લો
  7. પ્લેટ માં વડા મૂકી ઉપર દહીં નાખી લાલ મરચું છાંટો, બંને ચટણી નાખો, કોથમરી નાખીને પીરસો.

Reviews for Dahivada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahivada in gujarati

  • દહીંવડા

    7 likes
  • દહીંવડા

    11 likes
  • દહીંવડા

    4 likes
  • દહીંવડા

    0 likes
  • દહીંવડા

    0 likes
  • કલરફૂલ દહીંવડા

    4 likes