હોમ પેજ / રેસિપી / દહીંવડા

Photo of Dahivada by Kavi Nidhida at BetterButter
657
0
0.0(0)
0

દહીંવડા

Oct-09-2018
Kavi Nidhida
180 મિનિટ
તૈયારી નો સમય
240 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીંવડા રેસીપી વિશે

અપ્પમ પાન માં બનાવેલ દહીંવડા

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 300 ગ્રામ અડદની દાળ
  2. મીઠું, ચપટી સોડા
  3. 500 ગ્રામ દહીં
  4. મીઠું, અને શેકેલું વાટેલું જીરું
  5. 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  6. લાલ મરચું, અને કોથમરી
  7. ખાટીમીઠી ચટણી
  8. લીલી ચટણી

સૂચનાઓ

  1. અડદની દાળ ને 3 કલાક પલાળી રાખો
  2. મીક્સર માં 3 ટેબલ સ્પૂન દહીં સાથે દાળ દળી લો, 3 કલાક આથો આવવા દો
  3. ખીરું મધ્યમ જાડું રાખવું, તેમાં મીઠું અને સોડા નાખી મિક્સ કરી લો
  4. અપ્પમ પાન માં સહેજ તેલ ચોપડી એક ટી સ્પૂન જેટલું ખીરું નાખો
  5. બંને બાજુ સોનેરી રંગ ના શેકી લો
  6. છાશ અને પાણીના મિશ્રણ માં વડા નાખી, હાથોથી દબાવી લો
  7. પ્લેટ માં વડા મૂકી ઉપર દહીં નાખી લાલ મરચું છાંટો, બંને ચટણી નાખો, કોથમરી નાખીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર