Open in app

રેડ વેલવેટ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni9th Oct 2018

Red velvet dhokla ના વિશે

Ingredients to make Red velvet dhokla in gujarati

  • 1 કપ સુજી
  • 2 કપ દહીં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 બીટ ની પ્યુરી
  • 1/2 આદુ-લીલા મરચાં પેસ્ટ
  • 1 ચમચી ઇનો
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 5-6 લીમડા ના પાન
  • 2-3 લીલા મરચાં સમારેલ
  • 1/4 નાની ચમચી તલ
  • 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી કોથમીર સમારેલ

How to make Red velvet dhokla in gujarati

  1. એક બાઉલમાં સુજી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ દહીં ,બીટ ની પ્યુરી,આદુ-લીલા મરચાં પેસ્ટ નાખો
  2. જરૂર મુજબ પાણી નાંખી ઢોકળા નું બેટર તૈયાર કરો
  3. બેટર ને 10 મિનીટ મૂકી રાખો
  4. હવે ઢોકળા ના બેટર માં ઈનો નાંખી બરાબર મિક્સ કરો
  5. થાળી ને તેલ થી ગ્રીસ કરો
  6. તેમાં બેટર નાખો
  7. ખીરા ની થાળી ને સ્ટીમર માં 7-8 મિનિટ સુધી સ્ટીમ કરો.
  8. હવે તેની ઉપર દહીં ફેલાવી ને લગાવો
  9. ત્યારબાદ પેન માં તેલ મૂકી
  10. રાઈ, લીલા મરચા,તલ, લીમડા નો વઘાર કરો
  11. આ વઘાર દહીં ઉપર રેડો
  12. ઉપર લાલ મરચું પાવડર છાંટો અને કોથમીર નાંખો
  13. તૈયાર છે રેડ વેલવેટ ઢોકળા

Reviews for Red velvet dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Red velvet dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes