BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રેડ વેલવેટ ઢોકળા

Photo of Red velvet dhokla by Rani Soni at BetterButter
0
2
0(0)
0

રેડ વેલવેટ ઢોકળા

Oct-09-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ વેલવેટ ઢોકળા રેસીપી વિશે

આ ઢોકળા બીટરૂટ અને સોજી માંથી બનાવયાં છે. ઢોકળા ઉપર દહીં અને વઘાર કરી પિરસયાં છે. જે આકર્ષક, તંદુરસ્ત અને રસપ્રદ છે આ વાનગી અેકદમ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ સુજી
  2. 2 કપ દહીં
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1/2 બીટ ની પ્યુરી
  5. 1/2 આદુ-લીલા મરચાં પેસ્ટ
  6. 1 ચમચી ઇનો
  7. 2 ચમચી તેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. 5-6 લીમડા ના પાન
  10. 2-3 લીલા મરચાં સમારેલ
  11. 1/4 નાની ચમચી તલ
  12. 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  13. 1 ચમચી કોથમીર સમારેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં સુજી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ દહીં ,બીટ ની પ્યુરી,આદુ-લીલા મરચાં પેસ્ટ નાખો
  2. જરૂર મુજબ પાણી નાંખી ઢોકળા નું બેટર તૈયાર કરો
  3. બેટર ને 10 મિનીટ મૂકી રાખો
  4. હવે ઢોકળા ના બેટર માં ઈનો નાંખી બરાબર મિક્સ કરો
  5. થાળી ને તેલ થી ગ્રીસ કરો
  6. તેમાં બેટર નાખો
  7. ખીરા ની થાળી ને સ્ટીમર માં 7-8 મિનિટ સુધી સ્ટીમ કરો.
  8. હવે તેની ઉપર દહીં ફેલાવી ને લગાવો
  9. ત્યારબાદ પેન માં તેલ મૂકી
  10. રાઈ, લીલા મરચા,તલ, લીમડા નો વઘાર કરો
  11. આ વઘાર દહીં ઉપર રેડો
  12. ઉપર લાલ મરચું પાવડર છાંટો અને કોથમીર નાંખો
  13. તૈયાર છે રેડ વેલવેટ ઢોકળા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર