Open in app

રસીલા રાજમાં વીથ રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Megha Rao10th Oct 2018

RASILA RAJMA WITH RICE ના વિશે

Ingredients to make RASILA RAJMA WITH RICE in gujarati

  • 1 કપ રાજમાં
  • 2 બટાકા
  • 1/2 કપ સીંગદાણા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 3 ટામેટાં ની પેસ્ટ
  • 1 તેજપતું
  • 2 ચમચી મીઠું
  • 1 ચમચી મરચું પાઉડર
  • ચપટી હિંગ
  • ચપટી હળદર
  • 1 દાણાજેરું
  • 2 ચમચી એવરેસ્ટ રાજમાં મસાલા
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3 ચમચા તેલ
  • 2 ચમચા ઘી
  • પાણી જરૂર મુજબ
  • 2 લીલા મરચા જીનું સમારેલું
  • લીલા ધાણા ગાર્નિશિંગ માટે

How to make RASILA RAJMA WITH RICE in gujarati

  1. રાજમાને 8કલાક માટે પલાળી દેવું
  2. રાજમાં ને કુકર માં પાણી નાખી મીઠું નાખી તેને 6 ક 7 વિસાલ મારી સરખું ચડાવી લેવું
  3. હવે એક કડાઈ માં તેલ અને થોડુ ઘી મૂકી તેમાં તેજ પાન અને ટામેટા ની પેસ્ટ સાંતળો
  4. હોવી તેમાં બાફેલા બટાકા છીણી ને ઉમેરી બધા મસાલા નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો
  5. હવે તેમાં રાજમાં નાખી થોડું પાણી નાખી 10 મીનીટ થવા દો
  6. લીલા ધાણા નાખી રાઇસ સાથે ગરમા ગરમ પીરસો

Reviews for RASILA RAJMA WITH RICE in gujarati (0)

No reviews yet.

Recipes similar to RASILA RAJMA WITH RICE in gujarati

  • ફ્રુટ સેફરોન રાઈસ બોલ્સ વીથ લચ્છેદાર રબડી

    4 likes