Open in app

રીંગણા અને બટેટા નું ભરેલું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  2 people
Hiral Pandya Shukla10th Oct 2018

stuffed potato with baby eggplant ના વિશે

Ingredients to make stuffed potato with baby eggplant in gujarati

  • ત્રણ નાના રીંગણ
  • છ નાના બટેટા
  • એક વાટકી શીંગદાણા નો કરકરો ભુક્કો
  • એક ચમચી ખાંડ
  • એક ચમચી લીંબુનો રસ
  • એક ચમચી ગરમ મસાલો
  • એક ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી ચમચી હળદર
  • ત્રણ ચમચી ધાણાજીરુ
  • છ ચમચા તેલ
  • રાઇ અને હીંગ વઘાર માટે
  • પાણી શાક ના રસા માટે
  • ટમેટુ એક નાનું સમારેલુ

How to make stuffed potato with baby eggplant in gujarati

  1. રીંગણ અને બટેટા ને ધોઈ લો અને પછી વચ્ચે કાપ મૂકી દો.ટમેટુ સમારી લો.
  2. એક વાટકી શીંગદાણા નો ભુક્કો લો
  3. આ ભુક્કા માં બધા સુકા મસાલા ઉમેરી સરખી રીતે મિક્સ કરો.
  4. હવે એમાં બે ચમચા તેલ નાખી મિક્સ કરી રીંગણ અને બટેટા ભરી લો.
  5. કુકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને હીંગ નાખી ટમેટાં નાંખી દો.બધુ શાક અને જરૂર મુજબ પાણી નાખી વધેલ મસાલો પણ નાખી દો.
  6. કુકર બંધ કરી ચાર સીટી વગાડી વરાળ ઓછી થાય પછી કુકર ખોલો.તૈયાર છે ચટાકેદાર શાક.
  7. રોટલી સાથે પીરસો.

Reviews for stuffed potato with baby eggplant in gujarati (0)

No reviews yet.

Recipes similar to stuffed potato with baby eggplant in gujarati

  • ડુંગળી બટેટા નું શાક

    3 likes
  • ફણસી અને બટેટા નુ શાક

    2 likes
  • ગાજર અને વટાણા નું શાક

    2 likes
  • વરણ ભાત અને બટેટા નુ શાક

    1 likes
  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes
  • લીલું ભરેલું તુરીયા નું શાક

    6 likes