Photo of Upma by Varsha Joshi at BetterButter
521
2
0.0(0)
0

ઉપમા

Oct-10-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉપમા રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને સુપાચ્ય નાશતો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૮ દાણા અડદની દાળ
  3. ૪ નંગ કાજુ
  4. વઘાર માટે મીઠાં લીમડાના પાન
  5. એક ચમચી રાઈ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. આદું મરચાં ની પેસ્ટ એક ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ખાલી કડાઈમાં ગેસ પર રવો શેકી અને એક બાઉલમાં કાઢી લો
  2. ત્યારપછી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ અડદની દાળ નાં દાણા નાખી શેકો
  3. અડદની દાળ થોડી બદામી રંગ થાય એટલે તેમાં મીઠાં લીમડાના પાન નાખી દો
  4. ગેસ ધીમો કરી અને મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો
  5. ત્યારપછી શેકેલો રવો નાખીને હલાવી અને તેમાં ૩૦૦ મિલી પાણી નાંખો અને ઉકાળી લો
  6. ત્યારપછી ધીમી આંચ પર જ્યાં સુધી રવાનુ મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈના તળિયે ચોંટે નહીં એટલે ઉતારી લો
  7. એક વાટકામાં ઘી લગાડી અને તૈયાર કરેલ ઉપમા તેમાં ભરો
  8. અને એક ડીશમા વાટકો ઊંધો વાળી અને ઉપમા ને સર્વ કરો...તેના પર કાજુ અને કિશમિશ સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર