Open in app

ઉપમા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi10th Oct 2018

Upma ના વિશે

Ingredients to make Upma in gujarati

  • ૨૫૦ ગ્રામ રવો
  • ૮ દાણા અડદની દાળ
  • ૪ નંગ કાજુ
  • વઘાર માટે મીઠાં લીમડાના પાન
  • એક ચમચી રાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદું મરચાં ની પેસ્ટ એક ચમચી

How to make Upma in gujarati

  1. સૌપ્રથમ ખાલી કડાઈમાં ગેસ પર રવો શેકી અને એક બાઉલમાં કાઢી લો
  2. ત્યારપછી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાઈ અડદની દાળ નાં દાણા નાખી શેકો
  3. અડદની દાળ થોડી બદામી રંગ થાય એટલે તેમાં મીઠાં લીમડાના પાન નાખી દો
  4. ગેસ ધીમો કરી અને મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો
  5. ત્યારપછી શેકેલો રવો નાખીને હલાવી અને તેમાં ૩૦૦ મિલી પાણી નાંખો અને ઉકાળી લો
  6. ત્યારપછી ધીમી આંચ પર જ્યાં સુધી રવાનુ મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈના તળિયે ચોંટે નહીં એટલે ઉતારી લો
  7. એક વાટકામાં ઘી લગાડી અને તૈયાર કરેલ ઉપમા તેમાં ભરો
  8. અને એક ડીશમા વાટકો ઊંધો વાળી અને ઉપમા ને સર્વ કરો...તેના પર કાજુ અને કિશમિશ સજાવો

Reviews for Upma in gujarati (0)

No reviews yet.

Recipes similar to Upma in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    4 likes
  • ઇડલી ઉપમા

    4 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • ગ્રીન ઉપમા

    3 likes