Open in app

ગ્રેવી ગુવાર સિંગ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Megha Rao10th Oct 2018

GREVI GUVAR BEAN SABJI ના વિશે

Ingredients to make GREVI GUVAR BEAN SABJI in gujarati

  • 500 ગ્રામ. ગુવાર શીંગ
  • 2 ચમચી ચના નો લોટ
  • 2 ચમચી. તલ
  • 2 ચમચા સીંગદાણા
  • 3 ચમચા. તેલ
  • ચપટી હિંગ
  • 2 ચમચી લાલ મરચું પાઉડર
  • 2 ચમચી. ધાણાજીરું
  • 1 ચમચી ખાંડ
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચામચી. હળદર
  • 1 ચમચી અજમો
  • 1 ગ્લાસ પાણી
  • ગાર્નિશિંગ માટે લીલા ધાણા તલ અમે કોપરા ની છીણ

How to make GREVI GUVAR BEAN SABJI in gujarati

  1. સૌ પ્રથમ ગુવારશીનગ ને ધોઈ ને એક ઇંચ ના ટુકડા કાપી દેવા
  2. હવે પ્રેસર કુકર માં તેલ મૂકી અજમો નાખો
  3. અજમાં ની સુગંધ આવે એટલે તેમાં હિંગ હળદર અને ચના નો લોટ નાખી હલકું સોનેરી થવા દેવું પછી તેમાં સિંગદાણા નો ભૂકો અને તલ નાખી બરાબર સાતળો
  4. હવે તેમાં બધા મસાલા ઉમેરો
  5. હવે તેમાં પાણી ઉમેરી ગુવાર શીંગ ઉમેરો
  6. હવે થોડું ગરમ થવા દો એવું લાગે કી પાણી ઓછું છે તો તેમાં પાણી ઉમેરો
  7. પ્રેસર કુકર ને બંદ કરી તેની 4 વિસલ પાડી ગેસ બંદ કારી કુકર ઠંડુ પાડવા ડો
  8. હવે સર્વિંગ પ્લેટ માં કાળી તલ કોપરું અને લીલા ધાણા થી ગાર્નિશ કરો

Reviews for GREVI GUVAR BEAN SABJI in gujarati (0)

No reviews yet.

Recipes similar to GREVI GUVAR BEAN SABJI in gujarati