હોમ પેજ / રેસિપી / ગ્રેવી ગુવાર સિંગ નું શાક

Photo of GREVI GUVAR BEAN SABJI by Megha Rao at BetterButter
321
2
0.0(0)
0

ગ્રેવી ગુવાર સિંગ નું શાક

Oct-10-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રેવી ગુવાર સિંગ નું શાક રેસીપી વિશે

આ વાનગી એક દમ સામાન્ય છે પણ ખૂબ જ સ્વાદીષ્ટ છે અને બનાવી તેનો આનંદ લાઇ શકાય સાથે આ વાનગી ડુંગરી અને લસન વગર બનવા ના લીધે મેં તેમાં કોપરું , ચના નો લોટ અને સીંગદાણા નો પ્રયોગ કર્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 500 ગ્રામ. ગુવાર શીંગ
  2. 2 ચમચી ચના નો લોટ
  3. 2 ચમચી. તલ
  4. 2 ચમચા સીંગદાણા
  5. 3 ચમચા. તેલ
  6. ચપટી હિંગ
  7. 2 ચમચી લાલ મરચું પાઉડર
  8. 2 ચમચી. ધાણાજીરું
  9. 1 ચમચી ખાંડ
  10. 1/2 ચમચી લીંબુ નો રસ
  11. 1 ચમચી મીઠું
  12. 1 ચમચી ગરમ મસાલો
  13. 1/2 ચામચી. હળદર
  14. 1 ચમચી અજમો
  15. 1 ગ્લાસ પાણી
  16. ગાર્નિશિંગ માટે લીલા ધાણા તલ અમે કોપરા ની છીણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગુવારશીનગ ને ધોઈ ને એક ઇંચ ના ટુકડા કાપી દેવા
  2. હવે પ્રેસર કુકર માં તેલ મૂકી અજમો નાખો
  3. અજમાં ની સુગંધ આવે એટલે તેમાં હિંગ હળદર અને ચના નો લોટ નાખી હલકું સોનેરી થવા દેવું પછી તેમાં સિંગદાણા નો ભૂકો અને તલ નાખી બરાબર સાતળો
  4. હવે તેમાં બધા મસાલા ઉમેરો
  5. હવે તેમાં પાણી ઉમેરી ગુવાર શીંગ ઉમેરો
  6. હવે થોડું ગરમ થવા દો એવું લાગે કી પાણી ઓછું છે તો તેમાં પાણી ઉમેરો
  7. પ્રેસર કુકર ને બંદ કરી તેની 4 વિસલ પાડી ગેસ બંદ કારી કુકર ઠંડુ પાડવા ડો
  8. હવે સર્વિંગ પ્લેટ માં કાળી તલ કોપરું અને લીલા ધાણા થી ગાર્નિશ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર