ભાત ના કબાબ | Bhat na kabab Recipe in Gujarati

ના દ્વારા Kalpana Parmar  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bhat na kabab by Kalpana Parmar at BetterButter
ભાત ના કબાબby Kalpana Parmar
  • તૈયારીનો સમય

    6

    મીની
  • બનાવવાનો સમય

    13

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

ભાત ના કબાબ વાનગીઓ

ભાત ના કબાબ Ingredients to make ( Ingredients to make Bhat na kabab Recipe in Gujarati )

  • 1 કપ રાંધેલા ભાત
  • 2 મોટી ચમચી કેપસિકમ ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી વટાણા બાફેલા
  • 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલાં
  • 1/4 કપ પનીર ઝીણેલું
  • 1 લીંબુ નો રસ
  • 1/2 કપ રવો
  • સ્વાદમુજબ મીઠું
  • જરૂર મુજબ તેલ

How to make ભાત ના કબાબ

  1. એક મોટા વાડકા રાંધેલા ભાત ને લઇ ને થોડું મસળી લો તેમાં અર્ધો રવો પનીર બાકી ની બધી સામગ્રી નાખી ને બરાબર મિક્સ કરી દો
  2. ઢાંકી ને 10 મિનિટ રેવા દો
  3. 10 મિનિટ પછી ફરી થી મિક્સ કરીને કબાબ નો શેપ આપી ને બાકી રહેલા રવા માં બરાબર કોટ કરી દો
  4. નોનસ્ટિક ની પેન માં 2 ચમચી તેલ ગરમ કરી બંને બાજુ થી ફ્રાય કરી લો.
  5. મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો

Reviews for Bhat na kabab Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો