Open in app

ભાત ના કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  13 min
પીરસવું  4 people
Kalpana Parmar10th Oct 2018

Bhat na kabab ના વિશે

Ingredients to make Bhat na kabab in gujarati

  • 1 કપ રાંધેલા ભાત
  • 2 મોટી ચમચી કેપસિકમ ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી ગાજર ઝીણું સમારેલું
  • 2 મોટી ચમચી વટાણા બાફેલા
  • 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલાં
  • 1/4 કપ પનીર ઝીણેલું
  • 1 લીંબુ નો રસ
  • 1/2 કપ રવો
  • સ્વાદમુજબ મીઠું
  • જરૂર મુજબ તેલ

How to make Bhat na kabab in gujarati

  1. એક મોટા વાડકા રાંધેલા ભાત ને લઇ ને થોડું મસળી લો તેમાં અર્ધો રવો પનીર બાકી ની બધી સામગ્રી નાખી ને બરાબર મિક્સ કરી દો
  2. ઢાંકી ને 10 મિનિટ રેવા દો
  3. 10 મિનિટ પછી ફરી થી મિક્સ કરીને કબાબ નો શેપ આપી ને બાકી રહેલા રવા માં બરાબર કોટ કરી દો
  4. નોનસ્ટિક ની પેન માં 2 ચમચી તેલ ગરમ કરી બંને બાજુ થી ફ્રાય કરી લો.
  5. મનપસંદ ચટણી કે સોસ સાથે સર્વ કરો

Reviews for Bhat na kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhat na kabab in gujarati

  • ભાત

    1 likes
  • ખારી ભાત

    6 likes
  • દહીં ભાત

    120 likes
  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • ગ્રીન ભાત

    4 likes