હોમ પેજ / રેસિપી / રોસ્ટેડ પેપરિકા પીઝા

Photo of ROASTED peprika piza by Parul Bhimani at BetterButter
658
2
0.0(0)
0

રોસ્ટેડ પેપરિકા પીઝા

Oct-10-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોસ્ટેડ પેપરિકા પીઝા રેસીપી વિશે

મો માં પાણી લાવતા લસણ ડુંગળી વગર નો પિઝા

રેસીપી ટૈગ

  • વેજ
  • ઇટાલિયન
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નંગ પિઝા નો રોટલો
  2. 3 નંગ ટામેટા
  3. 1 લીલું સિમલા મિર્ચ
  4. 3 લાલ વઢવાની મરચા
  5. 1 કપ અમેરિકન મકાઈ
  6. 1 ચમચો બટર
  7. 1 કપ ચીઝ
  8. 1 ઇંચ આદુ
  9. 2 ચમચી કાપેલા લીલા ધાણા
  10. 2 ચમચા ટામેટા નો સૌસ
  11. 1 ચમચી અજમો
  12. મીઠું સ્વાદ મુજબ
  13. 2 ચમચી તેલ
  14. 1 ચમચી ગરમ મસાલો
  15. 1.ચમચી ખાંડ
  16. 1 ચમચી મરી

સૂચનાઓ

  1. ટામેટા ને ગરમ પાણી માં બાપાંચ મિનિટે માટ બાફવા મુકો..પછી ટમેટા ને કાઢી ને તેની છાલ ઉતારી ને પીસી લો. એક તપેલી માં તેલ ગરમ થવા મુકો.તેમાં અજમો નાખો.પછી આદુ છીણી ને નાખો.તેમાં ટામેટા નો રસ,ટામેટા સૌસ,ખાંડ,મીઠું,મરી,ગરમ મસાલો અને કાપેલા લીલા ધાણા 2 ચમચી જેટલા નાખો. સૌસ જાડો થાય ત્યાં સુધી ઉકાળો. . બીજું બાજુ પિઝા ના રોટલા ઉપર 1 ચમચી માખણ બને બાજુ લગાડી ને ધીમા તાપે નોનસ્ટિક માં શેકવા દો. જેથી રોટલો કડક થશે. મકાઈ ને બાફી લો.સિમલા મિર્ચ ને કાપી લો.લાલ મરચાં ને વચ્ચે થી ચીરી ને તેમાં સહેજ મીઠું ભરી ગેસ ઉપર 5 મિનિટ સુધી શેકવા દો..પછી તેને કાપી લો. પિઝા ના રોટલા ની ઉપર સૌસ લગાડો.તેની ઉપર ચીઝ પાથરો. તેની ઉપર કાપેલા શાકભાજી મુકો .ઉપર થી ચાટ મસાલો ભભરાવો. તૈયાર પીઝા ને નોનસ્ટિક પેન અથવા ઓવેન માં બે મિનિટ માટે બકે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર