Open in app

રોસ્ટેડ પેપરિકા પીઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Parul Bhimani10th Oct 2018

ROASTED peprika piza ના વિશે

Ingredients to make ROASTED peprika piza in gujarati

  • 4 નંગ પિઝા નો રોટલો
  • 3 નંગ ટામેટા
  • 1 લીલું સિમલા મિર્ચ
  • 3 લાલ વઢવાની મરચા
  • 1 કપ અમેરિકન મકાઈ
  • 1 ચમચો બટર
  • 1 કપ ચીઝ
  • 1 ઇંચ આદુ
  • 2 ચમચી કાપેલા લીલા ધાણા
  • 2 ચમચા ટામેટા નો સૌસ
  • 1 ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1.ચમચી ખાંડ
  • 1 ચમચી મરી

How to make ROASTED peprika piza in gujarati

  1. ટામેટા ને ગરમ પાણી માં બાપાંચ મિનિટે માટ બાફવા મુકો..પછી ટમેટા ને કાઢી ને તેની છાલ ઉતારી ને પીસી લો. એક તપેલી માં તેલ ગરમ થવા મુકો.તેમાં અજમો નાખો.પછી આદુ છીણી ને નાખો.તેમાં ટામેટા નો રસ,ટામેટા સૌસ,ખાંડ,મીઠું,મરી,ગરમ મસાલો અને કાપેલા લીલા ધાણા 2 ચમચી જેટલા નાખો. સૌસ જાડો થાય ત્યાં સુધી ઉકાળો. . બીજું બાજુ પિઝા ના રોટલા ઉપર 1 ચમચી માખણ બને બાજુ લગાડી ને ધીમા તાપે નોનસ્ટિક માં શેકવા દો. જેથી રોટલો કડક થશે. મકાઈ ને બાફી લો.સિમલા મિર્ચ ને કાપી લો.લાલ મરચાં ને વચ્ચે થી ચીરી ને તેમાં સહેજ મીઠું ભરી ગેસ ઉપર 5 મિનિટ સુધી શેકવા દો..પછી તેને કાપી લો. પિઝા ના રોટલા ની ઉપર સૌસ લગાડો.તેની ઉપર ચીઝ પાથરો. તેની ઉપર કાપેલા શાકભાજી મુકો .ઉપર થી ચાટ મસાલો ભભરાવો. તૈયાર પીઝા ને નોનસ્ટિક પેન અથવા ઓવેન માં બે મિનિટ માટે બકે કરો.

Reviews for ROASTED peprika piza in gujarati (0)

No reviews yet.

Recipes similar to ROASTED peprika piza in gujarati

  • રવા પીઝા

    2 likes
  • પીઝા પૂરી

    2 likes
  • રોટી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    6 likes
  • મેગી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    2 likes