અનારનું રાયતું | Anaar Rayta Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Anaar Rayta by Harsha Israni at BetterButter
અનારનું રાયતુંby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

અનારનું રાયતું

અનારનું રાયતું Ingredients to make ( Ingredients to make Anaar Rayta Recipe in Gujarati )

 • ૨ કપ મોળું દહીં
 • ૧ કપ દાડમના તાજા દાણા
 • ૧ ટી-સ્પૂન શેકેલા જીરાનો ભૂકો
 • ૧/૪ ટી-સ્પૂન લાલ મરચું
 • મીઠું પ્રમાણસર
 • ૨ ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)

How to make અનારનું રાયતું

 1. દહીં પાણી નીતારીને વલોવવુ .
 2. હવે દાડમના દાણા ,મીઠુ ,જીરું ,મરચું દહીંમાં નાખી હલાવવું.
 3. તૈયાર છે અનારનું રાયતું કોથમીરથી સજાવીને પીરસો.

My Tip:

આ રીતે મીકસ ફ્રુટ રાયતુ બનાવી શકાય છે.

Reviews for Anaar Rayta Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો

એકસરખી વાનગીઓ