Open in app

અનારનું રાયતું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Harsha Israni10th Oct 2018

Anaar Rayta ના વિશે

Ingredients to make Anaar Rayta in gujarati

  • ૨ કપ મોળું દહીં
  • ૧ કપ દાડમના તાજા દાણા
  • ૧ ટી-સ્પૂન શેકેલા જીરાનો ભૂકો
  • ૧/૪ ટી-સ્પૂન લાલ મરચું
  • મીઠું પ્રમાણસર
  • ૨ ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)

How to make Anaar Rayta in gujarati

  1. દહીં પાણી નીતારીને વલોવવુ .
  2. હવે દાડમના દાણા ,મીઠુ ,જીરું ,મરચું દહીંમાં નાખી હલાવવું.
  3. તૈયાર છે અનારનું રાયતું કોથમીરથી સજાવીને પીરસો.

Reviews for Anaar Rayta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Anaar Rayta in gujarati

  • કેળા નૂ રાયતું

    2 likes
  • પાલક નું રાયતું

    1 likes
  • કાકડીનું રાયતું

    0 likes
  • પકોડા નુ રાયતું

    0 likes
  • કાંદા નું રાયતું

    0 likes
  • શક્કરિયા નુ રાયતું

    1 likes