હોમ પેજ / રેસિપી / અનારનું રાયતું

Photo of Anaar Rayta by Harsha Israni at BetterButter
72
4
0.0(0)
0

અનારનું રાયતું

Oct-10-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અનારનું રાયતું રેસીપી વિશે

આ રાયતુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .

રેસીપી ટૈગ

 • ઉછાળવું
 • વેજ
 • આસાન
 • બીજા
 • એકલા
 • ભારતીય
 • સલાડ
 • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

 1. ૨ કપ મોળું દહીં
 2. ૧ કપ દાડમના તાજા દાણા
 3. ૧ ટી-સ્પૂન શેકેલા જીરાનો ભૂકો
 4. ૧/૪ ટી-સ્પૂન લાલ મરચું
 5. મીઠું પ્રમાણસર
 6. ૨ ટેબલસ્પૂન કોથમીર (ઝીણી સમારેલી)

સૂચનાઓ

 1. દહીં પાણી નીતારીને વલોવવુ .
 2. હવે દાડમના દાણા ,મીઠુ ,જીરું ,મરચું દહીંમાં નાખી હલાવવું.
 3. તૈયાર છે અનારનું રાયતું કોથમીરથી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર