મોરૈયાનાં ઢોકળાં | Farali Dhokla Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  10th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Farali Dhokla by Harsha Israni at BetterButter
મોરૈયાનાં ઢોકળાંby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

8

0

મોરૈયાનાં ઢોકળાં

મોરૈયાનાં ઢોકળાં Ingredients to make ( Ingredients to make Farali Dhokla Recipe in Gujarati )

 • ૧/૨ કપ મોરૈયો
 • ૧ કપ દહીં
 • ૧ ટી-સ્પૂન વાટેલા આદું-મરચાં
 • ૧/૪ ટી-સ્પૂન સાજીનાં ફૂલ
 • ૧/૨ ટી-સ્પૂન મરીનો ભૂકો
 • મીઠું પ્રમાણસર
 • તેલ

How to make મોરૈયાનાં ઢોકળાં

 1. મોરૈયાને ધોઈને ૨ થી ૩ વખત તારવવો.
 2. ત્યારબાદ મોરૈયાને ચાળણીમાં નીતારીને તેને મિક્સરમાં ક્રશ કરવો.
 3. તેમાં દહીં,મીઠું,આદુ-મરચું,સાજીના ફૂલ નાખવા.બરાબર ફીણીને થાળીમાં સહેજ તેલ લગાડી ખીરું પાથરવું.તેની ઉપર મરીનો ભૂકો ભભરાવવો.
 4. એક વાસણમાં પાણી મૂકી તમાં કાંઠલો મૂકવો,તે પર ઢોકળાની થાળી મૂકી ઢાંકણ મૂકવું. તેના ઉપર ભાર મૂકવો.
 5. તૈયાર છે ઢોકળાં ગરમ ગરમ પીરસવા.

My Tip:

તૈયાર કરેલા મોરૈયાના ઢોકળાની ઉપર થોડુ તેલ લગાડીને પીરસી શકાય.

Reviews for Farali Dhokla Recipe in Gujarati (0)