Open in app

મોરૈયાનાં ઢોકળાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni10th Oct 2018

Farali Dhokla ના વિશે

Ingredients to make Farali Dhokla in gujarati

  • ૧/૨ કપ મોરૈયો
  • ૧ કપ દહીં
  • ૧ ટી-સ્પૂન વાટેલા આદું-મરચાં
  • ૧/૪ ટી-સ્પૂન સાજીનાં ફૂલ
  • ૧/૨ ટી-સ્પૂન મરીનો ભૂકો
  • મીઠું પ્રમાણસર
  • તેલ

How to make Farali Dhokla in gujarati

  1. મોરૈયાને ધોઈને ૨ થી ૩ વખત તારવવો.
  2. ત્યારબાદ મોરૈયાને ચાળણીમાં નીતારીને તેને મિક્સરમાં ક્રશ કરવો.
  3. તેમાં દહીં,મીઠું,આદુ-મરચું,સાજીના ફૂલ નાખવા.બરાબર ફીણીને થાળીમાં સહેજ તેલ લગાડી ખીરું પાથરવું.તેની ઉપર મરીનો ભૂકો ભભરાવવો.
  4. એક વાસણમાં પાણી મૂકી તમાં કાંઠલો મૂકવો,તે પર ઢોકળાની થાળી મૂકી ઢાંકણ મૂકવું. તેના ઉપર ભાર મૂકવો.
  5. તૈયાર છે ઢોકળાં ગરમ ગરમ પીરસવા.

Reviews for Farali Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Farali Dhokla in gujarati

  • ઢોકળાં

    5 likes
  • ઢોકળાં

    3 likes
  • મુઠીયા ઢોકળાં

    1 likes
  • સેન્ડવીચ ઢોકળાં

    5 likes
  • મકાઈ ના ઢોકળાં

    3 likes
  • ઇન્સ્ટન્ટ ઢોકળાં

    5 likes