હોમ પેજ / રેસિપી / મોરૈયાનાં ઢોકળાં

Photo of Farali Dhokla by Harsha Israni at BetterButter
1076
5
0.0(0)
0

મોરૈયાનાં ઢોકળાં

Oct-10-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોરૈયાનાં ઢોકળાં રેસીપી વિશે

આ ઢોકળા ફરાળી છે જે મોરૈયામાંથી બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ કપ મોરૈયો
  2. ૧ કપ દહીં
  3. ૧ ટી-સ્પૂન વાટેલા આદું-મરચાં
  4. ૧/૪ ટી-સ્પૂન સાજીનાં ફૂલ
  5. ૧/૨ ટી-સ્પૂન મરીનો ભૂકો
  6. મીઠું પ્રમાણસર
  7. તેલ

સૂચનાઓ

  1. મોરૈયાને ધોઈને ૨ થી ૩ વખત તારવવો.
  2. ત્યારબાદ મોરૈયાને ચાળણીમાં નીતારીને તેને મિક્સરમાં ક્રશ કરવો.
  3. તેમાં દહીં,મીઠું,આદુ-મરચું,સાજીના ફૂલ નાખવા.બરાબર ફીણીને થાળીમાં સહેજ તેલ લગાડી ખીરું પાથરવું.તેની ઉપર મરીનો ભૂકો ભભરાવવો.
  4. એક વાસણમાં પાણી મૂકી તમાં કાંઠલો મૂકવો,તે પર ઢોકળાની થાળી મૂકી ઢાંકણ મૂકવું. તેના ઉપર ભાર મૂકવો.
  5. તૈયાર છે ઢોકળાં ગરમ ગરમ પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર