Open in app

સિંધી સ્પેશયલ ટામેટા ની કઢી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Ankita Tahilramani10th Oct 2018

Sindhi Special Spicy and Tangy Tomato Kadhi ના વિશે

Ingredients to make Sindhi Special Spicy and Tangy Tomato Kadhi in gujarati

  • 7 થી 8 લાલ ટામેટા
  • 2-3 જીના સમારેલા લીલા મરચા
  • જીની સમારેલી કોથમીર નાં પત્તા 2 ચમચી
  • થોડાક કઢી પત્તા
  • આખા લાલ સુખા મરચા 2
  • રાઈ 1/2 નાની ચમચી
  • જીરું 1/2 નાની ચમચી
  • ચપટી હીંગ
  • લાલ મરચા પાવડર 1 નાની ચમચી
  • હરદળ 1/2 નાની ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ 1 મોટો ચમચો (વઘાર માટે)
  • પાણી ટોટલ 1 કપ કઢી બનાવા માટે.

How to make Sindhi Special Spicy and Tangy Tomato Kadhi in gujarati

  1. ટામેટા ધોઈ ને 1/2 કપ પાણી અને મીઠું નાખી કૂકર મા 3 સિટી વગાડો.
  2. હવે 1/2 કપ પાણી ઉમેરી ને તેને બ્લેન્ડર વડે બલેનડ કરો.
  3. હવે એક મોટી ચારણી લ્યો ને બલેનઁડ કરેલું મિક્સર ચાળી લ્યો.
  4. હવે તેલ ગરમ થવા મૂકો.
  5. ગરમ થાય એટલે રાઈ નાખો.
  6. પછી જીરું અને હીંગ નાખો.
  7. હવે સુકા આખા લાલ મરચા નાખો .
  8. પછી તેમાં જીના સમારેલા લીલા મરચા અને કઢી પત્તા નાખો.
  9. હરદળ ,લાલ મરચા પાવડર નાખો.
  10. હવે આ તૈયાર કરેલો વઘાર તરત જ ચાળેલા ટામેટા નાં મિક્સર માં નાખી ઢાંકી દયો.
  11. કોથમીર નાં પત્તા નાખી ભાત કાં ખીચડી સાથે પીરસો.

Reviews for Sindhi Special Spicy and Tangy Tomato Kadhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi Special Spicy and Tangy Tomato Kadhi in gujarati