હોમ પેજ / રેસિપી / સિંધી સ્પેશયલ ટામેટા ની કઢી

Photo of Sindhi Special Spicy and Tangy Tomato Kadhi by Ankita Tahilramani at BetterButter
484
2
0.0(0)
0

સિંધી સ્પેશયલ ટામેટા ની કઢી

Oct-10-2018
Ankita Tahilramani
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી સ્પેશયલ ટામેટા ની કઢી રેસીપી વિશે

ટામેટા ની કઢી મારા મમ્મી ની સ્પેશયલ વનગીયૉ માંથી એક છે. નાના મોટા સૌને ભાવે તેવી આ કઢી ને એક અલગ રૂપ દેવામાં આયવો છે. આ કઢી ભાત કા ખીચડી જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • પ્રેશર કુક
  • પીસવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 7 થી 8 લાલ ટામેટા
  2. 2-3 જીના સમારેલા લીલા મરચા
  3. જીની સમારેલી કોથમીર નાં પત્તા 2 ચમચી
  4. થોડાક કઢી પત્તા
  5. આખા લાલ સુખા મરચા 2
  6. રાઈ 1/2 નાની ચમચી
  7. જીરું 1/2 નાની ચમચી
  8. ચપટી હીંગ
  9. લાલ મરચા પાવડર 1 નાની ચમચી
  10. હરદળ 1/2 નાની ચમચી
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તેલ 1 મોટો ચમચો (વઘાર માટે)
  13. પાણી ટોટલ 1 કપ કઢી બનાવા માટે.

સૂચનાઓ

  1. ટામેટા ધોઈ ને 1/2 કપ પાણી અને મીઠું નાખી કૂકર મા 3 સિટી વગાડો.
  2. હવે 1/2 કપ પાણી ઉમેરી ને તેને બ્લેન્ડર વડે બલેનડ કરો.
  3. હવે એક મોટી ચારણી લ્યો ને બલેનઁડ કરેલું મિક્સર ચાળી લ્યો.
  4. હવે તેલ ગરમ થવા મૂકો.
  5. ગરમ થાય એટલે રાઈ નાખો.
  6. પછી જીરું અને હીંગ નાખો.
  7. હવે સુકા આખા લાલ મરચા નાખો .
  8. પછી તેમાં જીના સમારેલા લીલા મરચા અને કઢી પત્તા નાખો.
  9. હરદળ ,લાલ મરચા પાવડર નાખો.
  10. હવે આ તૈયાર કરેલો વઘાર તરત જ ચાળેલા ટામેટા નાં મિક્સર માં નાખી ઢાંકી દયો.
  11. કોથમીર નાં પત્તા નાખી ભાત કાં ખીચડી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર