સ્પાઇસિ પેનકેક | Spicy Pancake Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  11th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Spicy Pancake by Bhumika Gandhi at BetterButter
સ્પાઇસિ પેનકેકby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

સ્પાઇસિ પેનકેક વાનગીઓ

સ્પાઇસિ પેનકેક Ingredients to make ( Ingredients to make Spicy Pancake Recipe in Gujarati )

  • ૨ કપ ચણાનો લોટ
  • ૫ થી ૬ લીલા તીખા મરચાં
  • ૧ ઝૂડી કોથમીર
  • નમક સ્વાદાનુસાર
  • પાણી જરૂરિયાત પ્રમાણે
  • તેલ ચોપડવા માટે

How to make સ્પાઇસિ પેનકેક

  1. સૌ પ્રથમ મિક્ષી જાર માં કોથમીર અને મરચાં ની પાણી નાખી પેસ્ટ બનાવી લો.
  2. એક બાઉલમાં માં ચણાનો લોટ, કોથમીર મરચા ની પેસ્ટ અને નમક નાખો.
  3. જરૂરિયાત પ્રમાણે પાણી નાખી બેટર બનાવો.
  4. હવે તવી ગરમ કરો તેમાં ચમચા ની મદદ થી બેટર ને તવી પર પાથરો.
  5. તેની આજુબાજુ તેલ લગાવવું જેથી ચીપકે નહિ.
  6. બને બાજુ ગોલ્ડન બ્રાઉન સેકી લો.
  7. આ રીતે બધી પેનકેક બનાવી લો.
  8. ગરમ ગરમ પીરસો લિલી ચટણી સાથે.

Reviews for Spicy Pancake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો